તારીખ ૨૪,૧૨,૨૦૨૩ ના રોજ શ્રી વિશ્વકર્મા યૂથ ફાઉન્ડેશન વૈશ્ય સુથાર આણંદ દ્વારા લંભવેલ હનુમાનજી મંદિર ખાતે પંચમ સમૂહ યગ્નો પવિત સંસ્કાર યોજાયો. સંસ્થા ના પ્રમુખ શ્રી નિલય સુરેશભાઈ સુથાર અને પ્રોગ્રામ કન્વીનર શ્રી હરેશભાઈ એન સુથાર ના માર્ગદર્શન હેઠડ પ્રસંગ યોજાયો હતો
આ પ્રસંગ ની શરૂઆત ૫. પૂજ્ય બાપેશ્વાર મહાદેવ મંદિર કરમસદ ના મહંત શ્રી એ તમામ બટુક અને કારોબારી સભ્યો ને આશીર્વચન પાઠવેલ, ત્યાર બાદ સમાજ ના પ્રમુખ શ્રી એ સર્વે દાતા શ્રી ઓ નો આભાર વ્યક્ત કરી સમ્માન કરેલ તમામ બટુકઓ ને યગ્નોપવિત સંસ્કાર નીમિતેકુલ ૩૫ વિવિધ રોજ ઉપયોગી વસ્તુ ઓ ભિક્ષામાં સમાજ અને સંસ્થા ધ્વારા આપવામાં આવેલ
આ સમારંભ ના અંતે મંત્રી શ્રી ચિરાગ સુથાર અને કારોબારી સભ્ય હમિષ, વ્રજ, મિતુલ સ્નેહલ,વિપુલ ધ્વારા આભાર વિધિ કરવા માં આવેલ... તમામ માહિતી અમારા સહયોગી શ્રી નિલય ભાઈ સુથાર દ્વારા આપવામાં આવી હતી.



