રાજકોટ ખાતે. યોજાશે પંચાસરા પરિવાર નું સ્નેહમિલન..!!

 રાજકોટ ખાતે. યોજાશે પંચાસરા પરિવાર નું સ્નેહમિલન..!!


તારીખ ૦૩,૦૧,૨૦૨૩ ને બુધવાર ના રાજકોટ ના કેળવણી મંડળ ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિ સમસ્ત પંચાસરા પરિવાર નું સ્નેહમિલન સમારોહ ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

 આ કાર્યક્રમ માં ગાયક શ્રી શ્રવણબાપુ, ભારતીબેન તથા સાહિત્યકાર : શ્રી જયોતિદાન ગઢવી દ્વારા શ્રી માં ભગવતી રાંદલ લાઈવ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકો દ્વારા જણાવાયું કે તમામ બહેનોએ ટ્રેડીશનલ પહેરવેશમાં ઉપિસ્થિત રહેવા વિનંતી. સાથે સ્થળ પર નામ નોંધાવી સભ્ય સંખ્યા મુજબ ટોકન મેળવી લેવાનું રહેશે.

માહિતી : મુકેશ ભાઈ પંચાસરા, લાયન (રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું