રાજકોટ ખાતે "પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના" ના કેમ્પનું આયોજન.

 રાજકોટ ખાતે "પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના" ના કેમ્પનું આયોજન. 

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જ્ઞાતિ ના સુથારી કામ કરતા ભાઈઓ માટે "પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના" ના કેમ્પ નું આયોજન તા. ૨૪,૧૨,૨૦૨૩ ને રવિવાર ના રોજ રાજકોટ ના દિવાન પરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર મધ્યે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું