આજે સાંજે સમાજના ગાયકો દ્વારા ગીત સંગીત નો ભવ્ય કાર્યક્રમ..!!

 આજે સાંજે સમાજના ગાયકો દ્વારા ગીત સંગીત નો ભવ્ય કાર્યક્રમ..!! 

રાજકોટ ના ઇવનીગ પોસ્ટ, ચૌધરી હાઇસ્કુલ ની બાજુમાં આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે સમાજ ના ગાયકો દ્વારા ગીત સંગીત નો કાર્યક્રમ તા.૨૦,૧૨,૨૦૨૩ ને સાંજે ૫.૩૦ થી ૯ કલાક દરમ્યાન "PIONEER SINGERS" રાખવામાં આવેલ છે. જેમાં જૂની નવી ફિલ્મો ના સુપ્રસિદ્ધ ગીતો ની વણઝાર રાજકોટ વાસીઓ માટે બિલકુલ ફ્રીમાં સાંભળવા મળશે. આ કાર્યક્રમ ના ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ડી. બદ્રકિયા તથા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા રહેશે.

માહિતી : અરવિંદભાઈ ત્રેટિયા, રાજકોટ 


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું