શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના મહિધરિયા પરિવારનું યોજાશે સ્નેહ મિલન ..!!


 શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના સમસ્ત મહિધરિયા પરિવાર દ્વારા તારીખ ૨૪,૧૨,૨૦૨૩ ને રવિવાર ના રોજ રાજકોટ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર મધ્યે સાંજે ૫ કલાકે સમસ્ત મહિધરિયા પરિવાર નું સ્નેહમિલન રાખવામાં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું