હોમSPORTS ગૂર્જર સુથાર જ્ઞાતિની દિકરી કરાંટે ચેમ્પિયનમાં સિલેક્ટ ..!! bySV NEWS -નવેમ્બર 20, 2023 0 વેરાવળ ગૂર્જર સુથાર જ્ઞાતિની દિકરી કુ. ધૃવી અનિલભાઇ વઢવાણા, ગુજરાત કરાંટે એન્ડ સ્પોર્ટ એસોસિયેશન દ્વારા આયોજિત ગીર સોમનાથ જિલ્લા કરાંટે ચેમ્પિયન તરીકે સિલેક્ટ થયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન....માહીતી : શ્રી અજયભાઈ પાટણવાડીયા Tags SPORTS VERAVAL Facebook Twitter