શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના ભારદિયા પરિવારનું સ્નેહ મિલન,


શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના ભારદિયા પરિવારનું સ્નેહ મિલન, વડિલ વંદના અને વિધાર્થી સન્માન કાર્યક્રમ ૨૦૨૩ નું થશે આયોજન.. તડામાર તૈયારીઓ શરૂ..

દર વર્ષની જેમ આ વર્ષે આપણા પરિવાર દ્વારા ૨૪મા સ્નેહ મિલન, વિદ્યાર્થી સન્માન, વડિલ વંદના, પરિવાર ભોજન અને વિશેષ કાર્યક્રમનું આયોજન તારીખ ૨૯-૧૧-૨૦૨૩ ને બુધવાર રોજ સાંજે ૬-૩૦ કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ રાખવામાં આવ્યું છે. જેમાં ૭૦ વર્ષ ઉપરની વયના માતા-પિતાઓનું સન્માન, પરિવારનાં ભાઈ-બહનો અને બાળકોને ડાન્સ, સ્પીચ, મોનોએકટીંગ, સંગીત વાદન, જોક્સ, કરાઓકે ઉપર ગીત વગેરે જેવા કાર્યક્રમો, ધોરણ ૧ થી કોલેજ સુધીના વર્ષ ૨૦૨૩માં વાર્ષિક પરીક્ષામાં પાસ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

માહીતી શ્રી નટુભાઈ ભારદીયા, રાજકોટ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું