શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત આયોજિત વિશ્વકર્મા પ્રીમિયમ લિંગ..

 શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત આયોજિત વિશ્વકર્મા પ્રીમિયમ લિંગ..

શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત આયોજિત


Vishwakarma Premier League


VPL ~ SEASON 07


Date: 4, 5, 6 & 7 JAN 2024

Place: Dev Villa Cricket Ground, Pasodra, Surat


- તો જે પણ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી હોય તેમને પોતાની ટીમના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.

- જો કોઈ પ્લેયર કોઈપણ ટીમમાં સામેલ ન હોય અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. જેથી આપનું નામ કોઈ ટીમમાં સમાવેશ કરી શકાય. 

- ટુર્નામેન્ટ ના જે પણ નિયમો હોઈ તેમનું દરેક ટીમ પાલન કરવા નું રહેશે .

- ક્રિકેટ ટુર્નામેન્ટ સેવા અને યુવાધન ભેગું થાય અને સમાજ માં સામાજિક પ્રોગ્રામ માં સહભાગી થાય તેવા ઉદ્દેશ થી રમાતી હોઈ, જેથી કરી ને આપડે સામાજિક પ્રોગ્રામ ના નેતિકમુલ્યો નું ધ્યાન રાખવું અને તેને અનુસરવું. 



Contact:

Mr. Bhavesh Kalsara +91-9913357579

Mr. Jaydip Ujainiya +91-9377947677


Team Registation Fees: Rs. 12,000/-

Last date for team registration or player name registration: 30/11/2023


શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત ના દરેક કાર્યક્રમ તેમજ પ્રોગ્રમ ની અપડેટ માટે આપનું નામ લખી ને મેસેજ કરવો નીચે આપેલા નંબર પર.

મોબાઇલ: +91-6356000440



Join us in Social Media:

WhatsApp Group: https://bit.ly/VPLWhatsappGroup

Facebook: https://www.facebook.com/VPLSurat/

Instagram: https://instagram.com/vplsurat

Telegram: https://t.me/VPLSurat

YouTube: https://www.youtube.com/channel/UC-tVHt5RfUhq6Ye8-Cx7gOg

Facebook Group: https://www.facebook.com/groups/vplsurat


#VPLSurat #VPLSeason07 #VPL2024 


VPL - Pledge, प्रतिज्ञा, પ્રતિજ્ઞા

https://www.youtube.com/watch?v=RlEP4nSFas4


માહીતી શ્રી જયદીપ ઉજેનિયા 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું