વિશ્વકર્મા સમાજનું ગૌરવ કુ.ખુશી મુકેશભાઈ પંચાલ સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ગેમ્સ - ૨૦૨૩ મા ગોલ્ડ મેડલ વિજેતા..


વિશ્વકર્મા સમાજનું ગૌરવ કુ.ખુશી મુકેશભાઈ પંચાલ સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ગેમ્સ - ૨૦૨૩ મા ગોલ્ડ મેડલ વિજેતા..

વિશ્વકર્મા સમાજનું ગૌરવ કુ. ખુશી મુકેશકુમાર પંચાલ (ગામ: બોલુન્દ્રા) હાલ અમદાવાદ ને દુબઈ ખાતે સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ગેમ્સ - ૨૦૨૩ મા કરાટે મા વિજય મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે એ શ્રી વિશ્વકર્મા સમાજ માટે ગર્વ ની વાત છે. આ ભવ્ય સફળતા માટે શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા એ જણાવ્યું કે ભવ્ય સફળતા માટે ઝાબાંઝ દીકરી ખુશી ને પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સાથે "SV NEWS" તરફથી ખુબ ખુબ અભિનંદન.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું