પિલોજપરા પરિવાર આયોજીત નવચંડી યજ્ઞ તેમજ રાંદલ માતાજી તેડવાનું આયોજન

 કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમકૃપાથી જોધપર માતાજીના મઢે સમગ્ર પિલોજપરા પરિવાર આયોજીત નવચંડી યજ્ઞ તેમજ રાંદલ માતાજી તેડવાનું આયોજન

સંવત ૨૦૮૦ ના કારતક વદ ૬ ને રવિવાર તા. ૩-૧૨-૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગે સર્વે કુટુંબીજનો સહપરિવાર પધારશોજી

હવનનો પ્રારંભ : સવારે ૭:૦૦ કલાકે


બીડુ હોમવાનો સમય : બપોરે ૧:૧૫ કલાકે


મહા પ્રસાદ : બપોરે ર:૦૦ કલાકે


રાંદલ માતાજી પૂજન : સવારે ૮:૦૦ થી ૯:૦૦ કલાકે


(પૂજનમાં જેને નામ નોંધાવેલ છે તેને ગણેશજીની મૂર્તિ સાથે લાવવી)


: નિમંત્રક :


પિલોજપરા પરિવાર શ્રી ચામુંડા માતાજી જોધપર


તા.ક. : લેડીઝ માટે ખાસ :- આ કાર્યમાં ચોખાઈ હોવી જરૂરી છે.

તમામ માહિતી અમારા સહયોગી શ્રી નીતિનભાઈ પિલોજપરા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું