જાદવાણી પરિવાર દ્વારા ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજી નો નવચંડી હવન..



👉 સંવંત ૨૦૮૦ ના કારતક સૂઠ ૧૪ ને રવિવાર તા ર૬.૧૧.૨૦૨૩ ના રોજ માતાજીનો નવચંડી હવન રાખેલ છે, તો સર્વે કુંટુંબી ભાઈઓ, બહેનો તથા દિકરીઓ સહ પરિવાર પધારવા આમંત્રણ આપતા જાદવાણી પરિવાર હર્ષ અનુભવે છે.


👉 નવચંડી હવન સમય સવારે ૭ થી ૧૨.૩૦ કલાકે,


👉 પ્રસાદ સમય બપોરે ૧૨.૩૦ કલાકે,


👉 હવનમાં સાતક બેસનાર યજમાન શ્રી પાર્થભાઈ જીતુભાઈ જાદવાણી (થાનવાળા) પુજાબેન પાર્થભાઈ જાદવાણી

👉 જાદવાણી પરીવાર ચોટીલા ચામુંડા માતાજી મઢ ભગતજીની જગ્યા પાસે ચોટીલા.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું