Rajkot: શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે અમાસનો કાર્યક્રમ..!!




રાજકોટ ખાતે તારીખ 15,92023 ને શુક્રવાર સાથે અમાસ ના દિવસે ધ્વજારોહણ તથા પુજા અર્ચના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હરી ભક્તો આ કાર્ય માં ઉપસ્થિત રહ્યા હતા.






    આ અમાસ ના દિવસે દાદા ના મંદિરે ધ્વજારોહણ સવારે 6.30 મિનિટે સ્વ.ભીમજીભાઈ હરખજીભાઈ પંચાસરા ના પરીવાર માં હસ્તે શ્રી પંકજભાઈ અમૃતલાલ પંચાસરા ના હસ્તે કરવામાં આવ્યું હતું.


   માહિતી : અમારા સહયોગી શ્રી પ્રવીણભાઈ પંચાસરા રાજકોટ વાળા તરફ થી આપવમા આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું