પીજીવીસીએલ ઇન્ટર સર્કલ ક્રિકેટ સીઝન ટુર્નામેન્ટ ૨૦૨૩ બોટાદ વર્તુળ કચેરી ની ક્રિકેટ ટિમ જાહેર

 પીજીવીસીએલ ઇન્ટર સર્કલ ક્રિકેટ સીઝન ટુર્નામેન્ટ ૨૦૨૩ બોટાદ વર્તુળ કચેરી ની ક્રિકેટ ટિમ જાહેર

આગામી તારીખ ૩૧/૧૦/૨૦૨૩ થી ૦૫/૧૧/૨૦૨૩ ના રોજ અંજાર વર્તુળ કચેરી ના યજમાન પદે યોજાનારી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બોટાદ વર્તુળ કચેરી ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી

બોટાદ પિજીવીસીએલ અધીક્ષક શ્રી ની સુચના મુજબ માનદ સિલેક્ટર અને ક્રિકેટ કોચ શ્રી કિરણ સોલંકી અને શરદ ગોહેલ સર દ્દારા બોટાદ ના લાઠીદડ ક્રિકેટ મેદાન પર સિલેક્શન કેમ્પ નુ યોજવા માં આવેલ જેમા બોટાદના ઓલ રાઉન્ડર ભરત ગજ્જર ની પસંદગી કરવા માં આવેલ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું