એક વાર આટકોટ ના રહીશ લુહાર સમાજના આપડા ભાઈ એવા નારણભાઈ ડોડીયા કચ્છ માં ફરવા આવેલા.સામખીયારી થી કચ્છ માં જવું હતું .તારીખ 26 ના અહી સામૂહિક પાંખી હોય છે.કેમકે ભૂકંપ આયો ત્યારથી અહી નકી કરેલ છે.તેમની કાર નો ફેન બેલ્ટ તૂટી ગયેલ જેથી કાર ચાલી સકે તેમ ના હોતા હાઇવે રોડ નમ્બર 8 પર જ રોકાઈ જવું પડે તેમ થયું...તેમને યાદ આવ્યું કે ...કચ્છ સામખીયારી માં ટપુભાઈ રાઠોડ લુહાર જ્ઞાતિ ના છે...અને અવાર નવાર આટકોટ આવે છે..પછી સીધો ફોન કર્યો..માટે પાંખી..ની રજા હોવા છતાં કોર્ટ માં હાજર હોવા છતાં ટાઇમ લઈ ને મે ગેરેજ તથા દુકાન ખોલાવી..ગોપાલભાઈ પવાર પાસે રિપેર કરવામાં આવી...પૈસા પણ ના દેવ દીધા......અને પછી નારણભાઈ ડોડીયા તથા તેમના સાથી મારી ઓફિસ આયા .. ચાય પી ને પછી ખુશીથી કચ્છ માં ફરવા નીકળ્યા...આમ સમાજ માટે સમાજની વ્યક્તિ જરૂર કામ આવે..તે ઉદાહરણ છે..ગમેતેમ તોય પેલા સમાજ ને યાદ રાખી ને ચાલવું જોઈએ..આ વાત મને કાનજીભાઈ તથા તપકેસ્વર ની વાત પરથી યાદ આવી.એટલાં માટે પ્રસ્તુત કરી છે.આ હકીકત 2011...ની છે
( માહિતી ટપુભાઈ રાઠોડ - ભચાઉ કચ્છ )
