વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશ કાર્યકરણીની બેઠક

 વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશ કાર્યકરણીની બેઠક

શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજવાડી,મનાલી હોલ,બડા બજરંગ રોડ, શહેર-ઉપલેટા,જીલ્લો રાજકોટ મધ્યે તારીખ ૧૭-૯-૨૦૨૩ રવીવારના સવારે ૧૦/૦૦ થી ૧/૧૫ બપોરે ભોજન વિરામ બાદ ૨/૦૦ થી સાંજે ૪/૩૦ વાગ્યા સુધી આયોજીત કરેલ છે.

આ પ્રદેશ કાર્યકરણીમા નિરમા ગ્રુપના શ્રી પરષોતમદાસ પિત્રોડા-અમદાવાદ, રીટાયર્ડ ASI પોલીસ અધિકારીશ્રી ધનજીભાઇ પંચાલ-અમદાવાદ,સામાજીક આગેવાન વિચારકશ્રી નરેન્દ્રભાઇ પંચાલ-ગાંધીનગર, ઉધોગપતિશ્રી બાબુભાઇ પરમાર કાતરવાળા-સુરત તેમજ ગુજરાતભરમાંથી આમંત્રીત સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ, હોદેદારશ્રીઓ તથા સમાજને સમર્પિત વિદ વિદ સામાજીક કાર્યકરો પધારી રહયા છે. આ પ્રદેશ કાર્યકરણીમા એજન્ડા અનુસાર જુદા જુદા સામાજીક ક્રાંતિના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

॥સૌ ને અમારા જય વિશ્વકર્મા॥

।। આવો આપ પણ સામાજીક ક્રાન્તીની આ વિકાસયાત્રામા જોડાવ।।

बिना संगठन कोइ शक्ति नही ओर बिना शक्ति कोइ सुनता नही।आइए आप भी सामाजीक क्रांति की इस यात्रामे जुड जाइए।

રમેશભાઇ વાઘેલા-કચ્છ, ભુજ

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી

પ્રભારીશ્રી-વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશ


દુર્લભજીભાઇ મકવાણા

પ્રદેશ અધ્યક્ષશ્રી-વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશ


પ્રફુલભાઇ કારેલીયા

અધ્યક્ષશ્રી-શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ ઉપલેટા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું