નાગરિકોની સલામતી માટે સજ્જ છે પંચાલ યુવા સંગઠનની ટીમ !
કચ્છ જિલ્લો અને તેની આજુબાજુના વિસ્તારમાં વસતા વિશ્વકર્મા સમાજના વંશજો તેમજ સર્વજ્ઞાતિના ભાઈઓ બહેનો માટે પંચાલ સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ જિલ્લાની ટીમના સહયોગ થી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તો કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ હોય કે મદદની જરૂર હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે.
પંચાલ યુવા સંગઠન, કચ્છ જિલ્લા ટીમ
હિમાંશુભાઈ પંચાલ - 9825647230
વિરલભાઇ ઉમરાણીયા - 9033886597
કૈલાશભાઈ પઢારીયા - 9825230532
મારું પ્રફુલભાઈ - 9979547821
પંચાલ યુવા સંગઠન, કચ્છ જીલ્લો મહિલા મોરચો
લક્ષ્મીબેન લુહાર - 9978732704
કાશ્મીરાબેન ઉમરાણીયા - 8141601137
મિસ્ત્રી પ્રીતિબેન - 9558541402
ડોડીયા કિંજલબેન - 96246 14 574
પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ ટીમ
વિશાલભાઈ પંચાલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ, પંચાલ યુવા સંગઠન 9173272211
જપનભાઈ પંચાલ
પ્રદેશ મંત્રી, પંચાલ યુવા સંગઠન 84606 66600
હાર્દિકભાઈ પંચાલ
પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ 95101 24545
આનલભાઇ પંચાલ
પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ 94090 22577
અનિરુદ્ધભાઇ પંચાલ
પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ 99135 45778
નોંધ વાવાઝોડાની પરિસ્થિતિમાં કોઈ પણ ગર્ભવતી મહિલાઓને ઈમરજન્સી મદદની જરૂર હોય તો પંચાલ યુવા સંગઠનની કચ્છ જિલ્લાની મહિલા મોરચાની બહેનોનો સંપર્ક કરી શકે છે.
