શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભાવનગર તરફથી વિના મૂલ્યે નોટબુક વિતરણ


સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર નાં મહામંત્રી મનસુખભાઇ કનેજીયા ની યાદી જણાવે છે કે સિહોર શહેર,, તેમજ સિહોર તાલુકાના ગામડામાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિ નાં ધોરણ 1થી 12નાં વિદ્યાર્થીઓ માટે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભાવનગર તરફથી વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવેલ છે તો તેમાં સિહોર તેમજ સિહોર તાલુકા નાં ગામડાના જ્ઞાતિ નાં વિદ્યાર્થીઓ ને સિહોર નોટબુકો મળી રહે તેવી વ્યવસ્થા સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર તરફથી કરવામાં આવેલ છે તો દરેક વિદ્યાર્થીઓ એ બે દિવસમાં બાબુભાઈ લલ્લુ વાડિયા,, ની દુકાને પરીખ સાહેબ નિ હોસ્પિટલ બાજુમાં, સિહોર તેમજ Shreekunj insurance,, ભાવનગર રોડ,, યોગી કોમ્પલેક્ષ સિહોર મનસુખભાઇ કનેજીયા ની ઓફીસે ધોરણ 1થી 12નાં વિદ્યાર્થીઓ એ છેલ્લી માર્કશીટ ની ઝેરોક્ષ, સવારનાં 10થી 1તેમજ સાંજના 4થી8,, દરમિયાન પહોંચાડી દેવી, સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર નાં પ્રમુખ શ્રી તેમજ કમિટી વતી,, આપની સેવામાં આપનો આભારી મનસુખભાઇ કનેજીયા, નાં જય વિશ્વકર્મા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું