સમસ્ત લુહાર સમાજ મહિલાઓ માટે અગત્યની માહીતી.
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના રચિત સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ
સિંહસ્થ લુહાર નારી શક્તિ
(સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય મહિલા પાર્ટી)
અન્ય દરેક સમાજમાં મહિલા સમાજિક કાર્ય ક્ષેત્રે આગળ વધતી જોવા મળે છે સામાજિક કાર્યમાં મહિલા સક્રિય બને અને સમાજમાં ઉત્કર્ષ સેવાનું ઉદાહરણ પૂરું પાડે એવા પ્રયત્નો કરવા આપડા દળનો મુખ્ય હેતુ છે
લુહાર સમાજની મહિલા શક્તિને મજબુત બનાવવા હેતુથી આપ અમારી સાથે જોડાઓ...
સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ દ્વારા આ વર્ષના સન્માન પત્ર માટે નોમીનીનેશન શરૂ થઈ ગયેલ છે.
જેમા ઉપરોક્ત દર્શાવેલ id અમોને whatsapp અથવા ઈમેઈલ કરી મોકલી આપજો.
ડોક્યુમેન્ટ-
આધારકાર્ડ, સામેના ફેસ વારો ક્લિયર ફોટો, જેતે હુનરનું saltificate અથવા id કાર્ડ.
Whatsapp: 7575088071
Email: ssluhargroups@gmail.com

