રાજકોટ ના ૩૩ માં ડેપ્યુટી મેયર તરીકે શ્રી વિશ્વકર્મા સમાજ ના કંચન બેન સિધ્ધપુરા



    રાજકોટ મહાનગર પાલિકા માં વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અને કાયદા અને નિયમો ની સમિતિ ના ચેરમેન છે. જે શ્રી વિશ્વકર્મા સમાજ ના લુહાર સમાજ ના છે 

   કંચનબેન રાજેશભાઈ સિધ્ધપુરા ને ડેપ્યુટી મેયર ની વરણી થવા બદલ SV NEWS (શ્રી વિશ્વકર્મા ન્યુઝ) તરફ થી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ...


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું