સરકારી નોકરી તૈયારી કરતા વિશ્વકર્મા વંશજો માટે સમગ્ર વિશ્વકર્મા સમાજને ઉચ્ચ શિક્ષીત કરીને સરકારી પોસ્ટ ઉપર નોકરી આપવાના ઉદેશ્યથી વિશ્વકર્મા ફાઉન્ડેશન GPSC Class Foundation Batch ની સફળતા બાદ ઓકટોબર ૨૦૨૩ માં આવી રહેલ ભરતી.
GPSC Exam ની તૈયારી માટે બીજી બેચનો શુભારંભ એપ્રિલ ના ત્રીજા અઠવાડિયા માં થઇ રહ્યો છે. આ નિઃશુલ્ક બેચ માં માત્ર ૧૦૦ વિધાર્થીઓને જ પ્રવેશ છે, માટે આજે જ રજીસ્ટ્રેશન કરવા બધાને વિનંતી છે. આ બેચ નું તમામ શહેર નું સંપુર્ણ મેન્જમેન્ટ બ્લેકસ્મીથ યુથ કલબ દ્વારા કરવામાં આવશે.
################################
Tags
EDUCATION



