દેવ ભુમિ દ્વારકા ના ભાણવડ ખાતે ગુર્જર સુથાર જ્ઞાતિ ના નવા પ્રમુખશ્રી...!!!


   દેવ ભુમિ દ્વારકા ના ભાણવડ ખાતે, ગુર્જર સુતાર જ્ઞાતિ ની તારીખ 13/2/2023 ના રોજ, મિટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ માં, સમાજ ના લોકો અને, સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં નવી કમિટી માટે, ચર્ચા વિચાણા કરવા માં આવી હતી. આ તમામ ચર્ચા વિચારણા ના અંતે, નવા મંડળની, નામ જોગ વરણી કરવામાં આવી હતી. 

   જેમાં પ્રમુખ શ્રી તરીકે, શ્રી મુકેશ ભાઈ નાથાભાઈ દૂધૈયા ની, વરણી કરવામાં આવી હતી જ્યારે, ઉપપ્રમુખશ્રી તરીકે, શ્રી કરશનભાઈ ગોવિંદભાઈ વડગામા, મંત્રી શ્રી અનિરુદ્ધ ભાઈ ધરમશીભાઇ વડગામા, સહમંત્રી શ્રી નિતેશભાઈ આમ્બાભાઇ વિશરોલીયા, ખજાનચી શ્રી અનિલ ભાઈ મનસુખભાઈ ગોરેચા ની, વરણી કરવામાં આવી હતી. 

   સાથે સભ્ય શ્રી કમલેશભાઈ હેમંતભાઈ દૂધૈયા, સભ્ય શ્રી અતુલભાઈ રમેશભાઈ પેશાવરીયા, સભ્ય શ્રી દિપકભાઈ ભીખુભાઈ વડગામા, સભ્ય શ્રી મહેશભાઇ રાઘવજીભાઈ ભારદીયા, સભ્ય શ્રી કેયુરભાઇ પ્રવિણભાઈ દૂધૈયા, સભ્ય શ્રી નિતિનભાઇ રણછોડભાઈ ઝીન્ઝુવાડિયા, ની પણ વરણી કરવામાં આવી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું