વિશ્વકર્મા જયંતિ ની હાર્દિક શુભકામનાઓ
સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને વિજ્ઞાની ભેટ આપનારાં વિશ્વના પહેલાં આર્કિટેક ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ
ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા. કલાકારો, શિલ્પકારો, કારીગરો, સુથાર, લુહાર, પંચાલ, અને સોનીકામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરતા હોય છે. સાથે જ તેઓ પોતાના કામકાજના હથિયારો, ઓજારોની પણ પૂજાવિધિ કરતા હોય છે.
આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. તેમને કળાના કસબીઓ, કારીગરો, કારખાનેદારોના દેવતા છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે. કહેવાય છેકે, ભગવાને પોતાને રહેવા માટે પણ જે મહેલ બનાવડાવ્યાં હતા તેનું સર્જન વિશ્વકર્માએ કર્યું હતું. કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખુબ જ વિશેષ દિવસ ગણાય છે.
====================
તમારા વ્યવસાય ની જાહેરાત માટે અમારો સંપર્ક કરો
વોટ્સએપ : 91046 33987
ઇમેઇલ : shreeintero@gmail.com
