જય વિશ્વકર્મા દાદા
પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ લઈ આવ્યું છે ફ્રી મેગા મેડિકલ કેમ્પ તેમજ ફ્રી હેલ્થ કાર્ડ વિતરણ કેમ્પ સમય 10 થી 1તારીખ 22/01/2023 (રવિવાર) જેમાં 10 અલગ અલગ નિષ્ણાત ડૉ શ્રી ઓ અલગ અલગ રોગો ની સારવાર આપશે જે એકદમ ફ્રી છે
તો દરેક વિશ્વકર્મા બંધુ ઓ આ સેવા નો લાભ લે.
મેડીકલ કેમ્પ માં આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરિજિયાત છે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે ના નંબરનો સપર્ક કરવો
● રોશની બેન પંચાલ :- 8690125289
●અલ્કેશ ભાઈ પંચાલ:-88494 51619
●ભારતી બેન પંચાલ:- 98 24 071772
●કનુભાઈ મકવાણા:-98244 65725
●નેહા બેન જીલકા:- 96243 90070
●રંજન બેન પંચાલ:- 97234 51252
●તેજેન્દ્ર ભાઈ પંચાલ:-9624480611
●જીતેન્દ્ર ભાઈ પંચાલ:-7977505590
● સ્થળ:- શ્રીજી માધ્યમિક શાળા ઈન્દ્રવિહાર સોસાયટી સરદાર પટેલ મોલ સામે નિકોલ ગામ રોડ ઠક્કર નગર બ્રીજ ની છેડે

