શ્રધ્ધા નો છે વિષય , ત્યાં પુરાવાઓ ની ક્યાં જરૂરત છે..!!

 શ્રધ્ધા નો છે વિષય , ત્યાં પુરાવાઓ ની ક્યાં જરૂરત છે.


આવું કાર્ય સિદ્ધ કર્યું મહેસાણા બે ભાઈઓ એ જે, મહેસાણા થી શ્રી વિશ્વકર્મા દાદા નો રથ સાથે પગપાળા પ્રવાસ કરી અને ઇલોર ગઢ વિશ્વકર્મા દાદા ના મંદિરે જવા નીકળ્યા છે.

   આ બન્ને ભાઈઓ નું જગ્યા જગ્યા ઉપર વિશ્વકર્મા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વીડિયો



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું