કચ્છના માંડવીમાં લુહાર સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે નવરાત્રી..!

 

   ક્ચ્છ ના માંડવી  શહેર મધ્યે શ્રી લોહાર સમાજ ના શ્રી વિશ્વકર્મા લોહાર યુવક મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવા માં આવે છે. આ વખતે પણ નવરાત્રી આયોજન માટે યુવક મંડળ ની જનરલ મીટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સમાજ ના યુવા વર્ગ દ્વારા આગામી નવરાત્રી આયોજન માટે ની તૈયારીઓ કરવા નું નક્કી કરવા માં 

આવ્યું હતું.

    આ નવરાત્રિ ના આયોજન માં નવ દિવસ સુધી દરરોજ મહાપ્રસાદ નું આયોજન કરવું.

   સમાજ ની દીકરી ઓ ને નવ દિવસ દરરોજ ઈનામ વિતરણ કરવું.

   નવરાત્રી માં  નવ દિવસ સુધી મહાઆરતી આયોજન. તથા

   હરિફાઈ નું આયોજન કરવા નું નકકી કરવામાં આવ્યું હતું.

   આ સમાજ ના યુવા વર્ગ ની મીટીંગ માં સમગ્ર માતાજી ના નોરતા ભવ્ય ઉજવણી થાય એવી રીતે નક્કી કરવા માં આવ્યું હતું.

      શ્રી વિશ્વકર્મા લોહાર યુવક મંડળ માંડવી કચ્છ

માહિતી : નિર્મલ કુમાર આસોડિયા (માંડવી, કચ્છ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું