હરિયાણા : શ્રી વિશ્વકર્મા સમાજ ગુજરાત સિવાય ભારત ના દરેક રાજ્યો માં પથરાયેલ છે. જે અંદાજે ભારત ની પંદર ટકા ની આસપાસ વસ્તી ધરાવતો સમાજ છે જેમાં હાલ હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી દ્વારા દાદા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું.
હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટર દ્વારા કરનાલના વિશ્વકર્મા ચોક ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સર્જન અને હસ્તકલાના દેવ ભગવાન વિશ્વકર્માને નમન કરી સ્થાનિકોને તથા સમાજનના અગ્રણીઓ એ ધન્યતા અનુભવી હતી.

