કાંડાગરા મધ્યે દહીંસરિયા પરિવાર ના દાદા અને માતાજી ના સમૂહ નૈવેદ , આરતી તથા હોમહવન નું આસો સુદ આઠમ ના આયોજન

 દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોટા કાંડાગરા મધ્યે દહીંસરિયા પરિવાર ના દાદા અને માતાજી ના સમૂહ નૈવેદ , આરતી તથા હોમહવન નું આસો સુદ આઠમ ના આયોજન કરેલ છે તો સૌ દહીંસરિયા પરિવાર જનો ને પધારવાનું હાર્દિક આમંત્રણ છે . 

◆ દીકરી - જમાઈ ને પણ ભાવભર્યું આમંત્રણ છે . 


◆ હવન માં જે પરિવાર ને બેસવાનો લાભ લેવાનો હોય એ પહેલે થી જાણ કરે અને વહેલા સમયસર આવી જવું . 


◆ આસો સુદ આઠમ તારીખ - ૩ -૧૦ -૨૦૨૨ ને 

● સોમવાર સવારે ૯:૩૦ કલાકે, 

● હવન બપોરે ૧૨:૧૫ કલાકે,

● નૈવેદ જારણ અને આરતી ૧૨:૩૦ કલાકે, 


સમુહપ્રસાદ જાણકારી માટે 


હેમંતભાઈ -9558815199 

નીતિનભાઈ - 9426229137 

ધર્મેશભાઈ - 9712414913 

પંકજભાઈ - 9925095694

માહિતી : હેમંતભાઈ દહીંસરિયા (ગાંધીધામ, કચ્છ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું