શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવશે દાદા ની તેરસ તથા સમૂહલગ્ન મહોત્સવ

 શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવશે દાદા ની તેરસ તથા સમૂહલગ્ન મહોત્સવ


શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી આયોજીત આગામી તારીખ-3-2-2023-શુક્રવાર મહા સુદ તેરસ ના શુભ પાવન દિવસ ના શ્રી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી તથા સમુહ લગ્ન અને મહા પ્રસાદ નુ આયોજન કરવામા આવેલ છે. આ શુભ અવસરે ગુર્જર સુથાર જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના લગ્ન ઇચ્છુક યુવક/યુવતી ઓના સમુહ લગ્ન માં જોડાવવા માગતા હોય તેઓએ વહેલી તકે નામ તારીખ-31-12-2022-સુધી માં નિચે જણાવેલ નામ સરનામા ઉપર સંપર્ક કરી યુવક/યુવતી ની વિગતો નિયત અરજી ફોર્મ મા ભરી આપવાનુ રહેશે


સંપર્ક નંબર નિચે મુજબ 


(1)-ચામુંડા પ્લાય એન્ડ હાર્ડવેર 

કાળીયાબીડ લખુભા હોલ 

ભાવનગર જયદિપ ભાઇ-9723694206


(2)-ગજજર ઓટોમોબાઇલ 

સુથાર વાડ વિશ્ર્વકમાઁ મંદીર પાછળ ભાવનગર 

જયદિપ અતુલભાઇ જાદવાણી મો નં-9687707312


(3)-ચામુંડા મોટર રીવાઇન્ડીંગ 

વિઠૃલ વાડી નવજીવન સોસાયટી

ભાવનગર 

મનોજભાઇ ગજ્જર મો નં-9898470430


(4)-અનિલભાઇ કનોજીયા

અલકા ટોકીઝ રોડ ભાવનગર મો નં-9825305805


આ શુભ લગ્ન અવસર મા ગુર્જર સુથાર જ્ઞાતી ની જે યુવતી ઓ સમુહ લગ્ન મા જોડાવા ની છે તેને આપવા માટે ના કરીયાવરમા જ્ઞાતી તરફ થી કરીવાર આપવા ઇચ્છતા જ્ઞાતીબંધુઓ એ નિચે જણાવેલ નામ ઉપર સંપર્ક કરવો


(1)-રાજુભાઇ બી જાદવાણી

ભાવનગર, મો નં-9825580575


(2)-રાજુભાઇ એ આહલપરા

ભાવનગર, મો નં-9825431710


(3)-ઘનશ્યામ ભાઇ દેત્રોજા

ભાવનગર, મો નં-9909031212


   આ શુભ પ્રસંગ માટે કોઇ જ્ઞાતીબંધુઓ ને વધુ જાણકારી મેળવવા માટે નિચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી


(1)-પ્રમુખ શ્રી અતુલભાઈ એમ  જાદવાણી ભાવનગર 

મો નં-9825948990


(2)-હરેશભાઇ જી તલસાણીયા

ભાવનગર મો નં-9428108524


(3)-પ્રવિણભાઈ આર બોરસાણીયા ભાવનગર 

મો નં-9427560095


આગામી આ શુભ પાવન પ્રસંગ મા આપણી ગુર્જર સુથાર જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના યુવક/યુવતી ઓ આ સમુહ લગ્ન  મા વધુ મા વધુ જોડાય તેવી આશા


શુભ લગ્ન સ્થળ-

શ્રી વિશ્વકર્મા બાગ કાળીયાબીડ 

ભાવનગર

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું