સ્વ. શ્રી વલ્લભભાઈ ગોરધનભાઈ ગોરેચા
ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન શિબિર તથા આયુષ્માન કાર્ડ શિબિર
💠 તારીખ : 14/09/2022 ના રોજ
સમય : સવારે 9:00 કલાક થી સાંજે 5:00 કલાક
💠 સ્થળ:
વિશ્વકર્મા બાગ, પટેલ કોલોની શેરી નં. 12, જામનગર.
💠 આયોજક:
ગં.સ્વ. નિર્મળાબહેન વલ્લભભાઈ ગોરેચા પરીવાર
શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ, જામનગર
શ્રીમતી પ્રભાબેન કિશોરભાઈ ગોરેચા - કોર્પોરેટર વોર્ડ નં. 07 (ભાજપ)
👉 આયુષ્ય માન કાર્ડ માટે સાથે રાખવાના ડોકયુમેન્ટ
➡ આવક નો દાખલો
➡ પરમીટ ની ઝેરોક્ષ
➡ આધાર કાર્ડ (ઝેરોક્ષ )
➡ જુનું મા / અમૃતમ કાર્ડ હોય તો સાથે રાખવુ તેમજ ઓરીજીનલ સાથે રાખવા
Published by Chief editor Umesh Gajjar (Vishwakarma)
◆◆◆◆◆◆◆◆◆◆
AD


