શ્રી વિશ્વકર્મા સમાજ ના દરેક સંગઠનો તથા દરેક સંસ્થા ઓ સમાજ ની ઉન્નતી માટે કોઈ ને કોઇ સારા કાર્યો કરતા રહે છે.
આવીજ શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા પ્રાઇડ ઓફ પંચાલ ( વિશ્વકર્મા ટિમ ) છેલ્લા ઘણા સમય થી સોસીયલ મીડિયા ના માધ્યમ થી નમસ્તે ડોક્ટર સાહેબ પોગ્રામ કરતા રહે છે અને સમાજ ને ઉપયોગી થાય તેવી ડોક્ટર પાસે થી માહિતી સમાજ ને પ્રદાન કરે છે.
વિશ્વકર્મા સમાજની એકતા ઉન્નતિ અને વિકાસ માટે અવિરત કાર્યશીલ ટિમ એટલે પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ટિમ જે સામાજિક કાર્યો માં ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યું છે. અત્યાર સુધી ફેસબુક માં "નમસ્તે ડૉકટર સાહેબ " પ્રોગ્રામ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ ની ભવ્ય સફળતા બાદ આરોગ્ય ને ધ્યાન માં લઇ વિશ્વકર્મા સમાજ માટે પ્રાઈડ ઓફ વિશ્વકર્મા-હેલ્થકાર્ડ ટૂંક સમય માં લોંચ કરવા જઈ રહ્યા છીએ....
જેમાં સમાજ ને આ હેલ્થ કાર્ડ થી ઘણી રીતે ફાયદો થશે.
માહિતી : પ્રાઇડ ઑફ પંચાલ (વિશ્વકર્મા ટિમ) ગુજરાત પ્રદેશ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
AD


