શ્રી રાજકોટ વિશ્વકર્મા મંડળ દ્વારા ૭૫ મી "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે ધ્વજવંદન નો કાર્યક્રમ

 જય વિશ્વકર્મા...

શ્રી રાજકોટ વિશ્વકર્મા મંડળ દ્વારા ૭૫ મી "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાય ગયેલ.

ઘ્વજવંદન કેળવણી મંડળ ના ઉપપ્રમુખ વસંતભાઈ ભાલારા ના હસ્તે કરવામાં આવેલ, તેમની સાથે સંસ્થા ના અધ્યક્ષ કિશોરભાઈ જાદવાણી, મંત્રી નટુભાઈ ભારદીયા તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિની અધ્યક્ષ મુકેશભાઈ વડગામાં જોડાયા હતા. આ પ્રસંગે જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદેદારો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. 

તા. 15 મી ઓગસ્ટ 2022, સોમવાર

સમય : સવારે 9:30 વાગ્યે.

સ્થળ: શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ

7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ.

માહિતી : નટુભાઈ ભારદીયા

રજુઆત : તંત્રીશ્રી ઉમેશ ગજ્જર

-------------------------

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું