ગુર્જર સુથાર સમાજ ના બાળકે અનેક સિદ્ધિઓ ની સાથે વધુ એક સિદ્ધિ હાસિલ કરી...!!


બોટાદ જિલ્લા માં રાષ્ટ્રીય સ્વત્રંતા પર્વ આઝાદી નો અમૃત મહોત્સવ ની 75 મી સાલગીરી ની ભવ્ય ઉજ્જવણી ના ભાગ સ્વરુપે રમત-ગમ્મત માં  હંમેશા બોટાદ શહેર માં અવ્લનંબર પર રહેનાર સેન્ટ જેવીયઁસ સ્કુલ માં ધોરણ-11 માં ભણતો વિદ્યાથી G.E.B.વાળા ભરતભાઈ ગજ્જર નો સુપુત્ર મીત ભરતભાઈ ગજ્જર ને 15- ઓગસ્ટ-2022 ના રોજ આઝાદિ અમૃત મહોત્સવ ના વિશીષ્ટ ક્રાયઁક્મ માં ગુજરાત  રાજયકક્ષા ના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબ હસ્તે મીત ભરતભાઈ ગજ્જર નું રમત ગમ્મત માં વિશેષ યોગદાન માટે સન્માન કરવામાં આવેલ અને પ્રમાણપત્ર પણ  આપવામાં આવેલ છે. 



સમસ્ત ગજ્જર પરીવાર માં આનંદ લહેર ફરી વળી છે. અને મીત્ર વતૃળ અને સગા સ્નેહીજનો તરફથી મીત માટે અંભીનંદન ની વર્ષો થાય છે.



Published by Chief editor Umesh Gajjar



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું