શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વર્ષ -૨૦૨૨ નું વર્ષ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી


શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં શ્રી વિશ્વકર્મા દાદાની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા તા . ૦૫ / ૦૫ / ૧૯૨૨ ના શુભ દિવસે કરવામાં આવેલ . આ પાવન દિવસને અવિસ્મરણીય બનાવવા વર્ષ -૨૦૨૨ નું વર્ષ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે .



શતાબ્દી વર્ષના આ સુવર્ણ અવસરે ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા પ્રભુજીના સિંહાસનને સુવર્ણથી મઢવાનું નક્કી કરવામાં આવેલ છે . આ ભગીરથ કાર્ય માટે દાતાશ્રીઓ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરને સુવર્ણદાન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવેલ તેવા દાતા શ્રી ઓ ની યાદી પણ બહાર પાડવામાં આવી હતી.

Published by "SV NEWS" Chief editor Umesh Gajjar 

Ad.........

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું