શ્રી વિશ્વકર્મા સમાજના યુવા પત્રકાર ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં સ્થાપક અને પત્રકારશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડાનો આજ જન્મ દિવસ..



નિડર, નિપક્ષ અને યુવા પત્રકારશ્રી સાથે મોરબી પંથક લુહાર સમાજના પનોતા પુત્ર સમાન અને સમસ્ત લુહાર સમાજ ગૌરવ અને સમસ્ત લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટીનાં સ્થાપક અને મહાઅધ્યક્ષશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડા સાહેબનો આજ તારીખ: 04/08/2022 ગુરૂવારના રોજ જન્મ દિવસ છે.


LL.B.- જર્નાલિઝમ સહિત ઉચ્ચ અભ્યાસ કરીને પત્રક માં જોડાયેલા શ્રી મયુરધ્વજ પિત્રોડા નો આજે તારીખ ૪-૦૮-૨૦૨૨ ના રોજ 32 મો જન્મદિવસ છે.

શ્રી મયુરધ્વજ પિત્રોડા સૌપ્રથમ પત્રકારત્વની કેડી પર "ધ યલો પ્રેસ" મેગઝીનમાં બેંગલોર થી કાર્ટુન આર્ટીસ્ટ તરિકે પગરણ કર્યુ હતુ, ત્યાર બાદ તેઓએ સૌ પ્રથમ વખત સમૃઘ્ઘ ખેતી માં પોતાનું આર્ટીકલ આજની યુવા પેઢી કઈ દિશામાં (યુવાધન - કોલમ) માં પ્રસિધ્ધ થયું હતુ..


અને મોરબીમાં અબતક, ચક્રવાત, વાત્સલય ન્યુઝ જેવા સામયીકોમાં પત્રકાર તરિકે કામ કરી પોતાની પોતીકી ડિવાઈનસીટી ન્યુઝ પેપર સોશ્યલ મિડિયા ખાતે શરૂ કરી પત્રકાર સાથે તંત્રી બન્યા હતા..

હાલ તેઓ ડિવાઈનસીટી ન્યુઝ સિવાયની પોતાની માલિકીની આર.આર. ન્યુઝ, લુહાર સમાજ સમાચાર, પ્રેસ રિપોર્ટ ન્યૂઝ, રેડ રોઝ સમાચાર, ALVS ઇન્ડિયા  ન્યુઝ, હેલ્લો ટીચર્સ વગેરે પણ સંભાળી રહ્યા છે


સાથે સમસ્ત લુહાર સમાજની રાષ્ટ્રીય પાર્ટી (લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના") નામનો એન્જયો પણ ચલાવી રહ્યા છે..

તેઓ અનેક લુહાર જ્ઞાતિ સમાજનાં સાથે બીજાં સામાજિક સંગઠન સાથે જોડાઈને સમાજ સેવા અને પત્રકારત્વમાં લોકસેવા સાથે જોડાયેલા શ્રી મયુરધ્વજ પિત્રોડાને મિત્રો સગા સ્નેહીઓ તરફથી મોબાઇલ નંબર 9512171071 ઉપર જન્મદિવસ મુબારક નો વરસાદ થઇ રહ્યો છે..

ત્યારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના પુરા પરિવાર તરફથી પણ આપને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.. સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુ આપને દીર્ઘાયુષ્ય અર્પણ કરે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના

Published by Chief editor Umesh Gajjar 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું