શ્રી વિશ્વકર્મા સમાજ ના કાજલબેન ઝીલકા ની વધુ એક સિદ્ધિ..!!

 શ્રી વિશ્વકર્મા સમાજ ના કાજલબેન ઝીલકા ની વધુ એક સિદ્ધિ..!!

 શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી વિશ્વકર્મા ઉદય સમાચાર પત્ર જુનાગઢ ના તંત્રી શ્રી કાજલબેન ઝીલકા ઘણી સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે. ઉપરાંત તંત્રી છે સામાજિક કાર્યકર છે. જેમને સમાજ ઉપયોગી તથા લોક ઉપયોગી કાર્યો સક્રિય કાર્ય કરતા રહ્યા છે. આ ઉપરાંત વધુ એક સિદ્ધિ સાથે તે હવે તે જુનાગઢ "મહાનગર મહિલા મોરચાના પ્રમુખ" તરીકેની જવાબદારી આપવામાં આવી છે. 


    "SV NEWS" ની હર હમેશા સાથે રહેનાર કાજલબેન ઝીલકા ને "SV NEWS" તથા "SV GROUP" તરફથી ખુબ ખુબ અભિનંદન

Published by Chief editor Umesh Gajjar

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું