અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના સલાહકાર મુંબઈ ની મુલાકાતે.!!

 અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા એક ભારત લેવલે ચાલતું મોટું શ્રી વિશ્વકર્મા સમાજ નું સંગઠન છે.


અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય સલાહકાર શ્રી પતોજુ ચિનામયાચારી (આંધ્રપ્રદેશ) અને તેમના સાથીદાર કદ્યમ સુરીબાબુ અને નાગેશ્વરજી મુંબઈ ની મુલાકાતે.મુંબઈ માં ચાલતું નવજીવન શ્રી વિશ્વકર્મા સેવા સમિતિ મુંબઈના અધિકારીઓ દ્વારા રેલવે સ્ટેશન ઉપર તેમને લેવા ગયા હતા તેમનું ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું