તારીખ 15/08/2022 ને સોમવાર ના દિવસે 15 મી ઓગસ્ટ 76 માં સ્વતંત્ર દિવસે નિમ્મીતે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા ખાડિયા ચાર રસ્તા ખાતે વિશ્વકર્મા સમાજના સુપુત્ર શહીદ "વીર ઉમાકાંત કડિયા" જે ભારત દેશમાં 'સૌપ્રથમ શહીદ" થયેલ હતા. તેઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી,
જેમાં ખાડીયા ના કોર્પોરેટર શ્રી મયુરભાઈ દવે તથા સુનિલભાઈ પંચાલ, પ્રાઈડ વિશ્વકર્મા ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ પ્રમુખ), કેતનભાઇ પંચાલ (પ્રાઈડ વિશ્વકર્મા ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ), ભારતી બેન પંચાલ (પ્રાઈડ વિશ્વકર્મા ફાઉન્ડેશન, અમદાવાદ શહેર ઉપપ્રમુખ), કિશોર ભાઈ પંચાલ (પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન અમદાવાદ પશ્ચિમ ઝોન પ્રમુખ ), પુષ્પક ભાઈ પંચાલ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન અમદાવાદ દક્ષીણ ઝોન કારોબારી સભ્ય ) તથા સ્વતંત્ર સેનાની વડિલ શ્રી દશરથભાઈ કડિયા (પહેલવાન), અને હર્ષદભાઈ પંચાલ ( રિટાયર્ડ જજ) અને કાલુ રામજી લુહાર અખિલ ભારતીય શિલ્પકાર મહાસભા સચિવ, ધનજીભાઈ પંચાલ અખિલ (ભારતીય શિલ્પકારમાં સભા રાષ્ટ્રીય સદસ્ય, તથા લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના રાષ્ટ્રીય કારોબારી પ્રમુખ,અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા પ્રમુખ), શ્રી હરેશ ભાઈ ગજ્જર (સમાજ સેવક),
શ્રી અરવિંદભાઈ પંચાલ એસવીપી ફાઉન્ડેશન, શ્રી ભુપતભાઈ સોની, શ્રી ગોવિંદભાઈ એસ પંચાલ (રિટાયર્ડ રિઝર્વ બેંક મેનેજર,) શ્રી પ્રફુલભાઈ કડિયા, શ્રી કેતનભાઇ કડિયા શ્રી જીતેન્દ્રભાઈ કડિયા શ્રી રામચંદ્ર કડિયા, શ્રી લાલાભાઇ કડિયા, યસ કડિયા, ગુણવંતભાઈ પંચાલ, જયશ્રીબેન કડિયા, શ્રી ભુપત ભાઈ સોની વગેરે વિશ્વકર્મા સમાજના મહાનુભાવોની હાજરીમાં અનોખી રીતે સ્વતંત્ર દિનની ઉજવણી કરી હતી.
માહિતી : શ્રી સુનિલભાઈ પંચાલ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી)
પ્રકાશિત : એસ.વી. ન્યુઝ ચીફ એડિટર ઉમેશભાઈ ગજ્જર



