ગાંધીધામ (કચ્છ) : તા.૧ જુલાઈ ૨૦૨૩ ના અષાઢીબીજ ના શુભદીને સમસ્ત લુહારજ્ઞાતી મંડળ ગાંધીધામ સમાજ ના ઉપક્રમે ગાંધીધામ મધ્યે શ્રી વિશ્વકર્મા સર્કલ નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના અગ્રણીઓ તથા સમાજ લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
========================


