પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના પ્રણેતા ને જન્મદિવસ ની પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ તથા સ્નેહીજનો આપી શુભેચ્છા


પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના પ્રણેતા એવા શ્રી ધનજીભાઈ પંચાલ ના જન્મદિવસ ની પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ તથા સ્નેહીજનો આપી શુભેચ્છા

પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ છેલ્લા ઘણા સમય થી સમાજ સેવાકીય પ્રવુતિ માં સક્રીય હોય છે. સમાજ ને ઉપયોગી એવી પ્રવૃત્તિઓ કરતી આવતી સંસ્થા છે.

  એમાં દરેક જગ્યા ઉપર મેડિકલ કેમ્પ રાખી અને સમાજ ને મેડિકલ દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી થાય છે.

    આ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ ના પ્રણેતા એવા શ્રી ધનજીભાઈ પંચાલ નો જન્મદિવસ ના દિવસે સમાજ ના અગ્રણીઓ, અન્ય સંસ્થાઓ તથા સ્નેહીજનો, મિત્રો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. 

 પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલ એ જણાવ્યું કે વિશ્વક્રમૉ વંશજ અમારા_સમાજ માટે હંમેશા તત્પર એવા પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના પ્રણેતા એવા ધનજીભાઈ પંચાલ ને #જન્મદિવસ_ના_વધામણાં

વીતેલા વર્ષો નો અનુભવ અને આવનાર વર્ષ નું પ્રથમ પગથિયું એટલે #જન્મદિવસ..

વીતેલા વર્ષો માં આપ ક્યારેક હતાશ પણ થયા હશો 

અને ક્યાંક નિરાશ પણ થયા હશો જેને વિસરી તારીખ 1 જૂન ના રોજ આપ જ્યારે નવા વર્ષ માં પ્રવેશી રહ્યા છો...

ત્યારે આપ નું આવનારું વર્ષ જીવન ના તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિકારક નીવડે તેવી #જન્મદિન_નિમિતે શુભેચ્છાઓ ..

આપ નો ખુશબુદાર,મહેકતો,ફુલ-ગુલાબેી,લયદાર જન્મદિવસ_હો.

સર્વે સાચી ને પાવન કામાનાઓ પરિપુર્ણ થાય એ જ તહે દિલથી પ્રાર્થના..

શ્રી વિશ્વકર્મા ન્યુઝ (SV NEWS) તરફથી શ્રી ધનજીભાઈ પંચાલ ને ખૂબ સારી શુભેચ્છા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું