સમસ્ત વિશ્વકર્મા સમાજ ચિંતન બેઠક
(સાબરકાંઠા - અરવલ્લી જિલ્લો)
તા. 22 મે 2022 ના રવિવારના રોજ એક મહત્વપૂર્ણ સામાજિક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના તમામ વિશ્વકર્મા વંશજો માટે ની એકતા અને ભાઈચારાની ભાવના વધે અને સમાજ ને દરેક ક્ષેત્ર માં આગળ લાવી શકાય તે માટે નું આ એક ચિંતન અને મનન કરવાનો એક અતુલનીય પ્રયાસ હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અને આયોજક તરીકે શ્રી ધનજીભાઈ પંચાલ (પ્રાઈડ ઓફ વિશ્વકર્મા,અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ) રહ્યા હતા. ખૂબ અગત્યની બેઠક માં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક તાલુકા મથકોએથી પ્રમુખ અને સક્રિય કાર્યકર્તાઓ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે આવેલ શ્રી બાવન ગોળ દક્ષિણ વિભાગ પંચાલ સમાજવાડી માં રાખવામાં આવેલ હતો. બેઠક માં ભાગ લેવા આવેલા આમંત્રિત સમાજસેવીઓમાં વિશ્વકર્મા સમાજની પાંચેય જ્ઞાતિઓના આગેવાનો હાજર રહ્યા હતા. ધનજીભાઈ પંચાલ (પ્રાઈડ ઓફ વિશ્વકર્મા) , કાલુરામભાઈ લોહાર (મહા સચિવ - અખિલ ભારતીય શિલ્પકાર મહાસભા) , રમેશભાઈ રાઠોડ (અધ્યક્ષ - અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભા), પંચાલ સુનીલભાઈ ધનજીભાઈ (પ્રમુખ - પ્રાઈડ ઓફ વિશ્વકર્મા), સંજયભાઈ તલસાણીયા (ધર્મ પ્રચારક), કીર્તિભાઈ (દહેગામ) ઘનશ્યામ ભાઈ પાંચલ પ્રાંતિજ ઉપપમુખ રિટાયડ મામલતદાર પ્રાંતજ 52 ગોર પંચાલ સમાજ)
ધીરજભાઈ પંચાલ(પ્રાંતિજ 52 ગોર મંત્રી) વિશાલભાઈ પંચાલ (અધ્યક્ષ - વિશ્વકર્મા યુવા સંગઠન), ભાઈલાલભાઈ રાઠોડ ( પ્રમુખ - સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ હિંમતનગર), સુથાર હરેશભાઈ ઘનશ્યામભાઈ (સામાજિક કાર્યકર્તા - અમદાવાદ), મયુરભાઈ મિસ્ત્રી (વિશ્વકર્મા ધર્મ પ્રચારક - વિશ્વકર્મા સાહિત્ય ભારત),કિશોરભાઈ પંચાલ (પ્રમુખ - વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ -શામળાજી) નારણભાઈ પંચાલ (ધોળકા), પંચાલ ચુનીભાઈ શિવરામભાઈ (હિંમતનગર), સોની સમાજ પ્રમુખ હરેશકુમાર હર્ષદલાલ (હિંમતનગર),અશ્વિન ભાઈ કડિયા હિંમત નગર સથવારા કૌશિકભાઈ (હિંમતનગર) , સથવારા દિવ્યેશભાઈ (હિંમતનગર), સુથાર કનુભાઈ લક્ષ્મણદાસ (ફિચોડ - ઈડર), સુથાર ભાઈલાલભાઈ નાગરભાઈ (પીપળી કંપા - હિંમતનગર) , સુથાર ઈશ્વરભાઈ નાગરભાઈ (પીપળી કંપા - હિંમતનગર),
સુથાર ગોવિંદભાઈ નાગરભાઈ (પીપળી કંપા - હિંમતનગર), પંચાલ જસવંતલાલ લખાભાઈ (રામપુરા - પ્રાંતિજ), સુથાર પ્રફુલભાઈ (ઈડર), મિસ્ત્રી ભરતકુમાર અમૃતલાલ (મોડાસા), હસમુખભાઈ રાઠોડ (દુર્ગા કન્સ્ટ્રકશન - અમદાવાદ), પંચાલ મહેશકુમાર બળદેવભાઈ (સોનાસણ - પ્રાંતિજ), પંચાલ પોપટલાલ ગિરધરલાલ (હિંમતનગર), પંચાલ ભિખાભાઈ ભેમાભાઈ (દહેગામ), પંચાલ અમૃતભાઈ ધુળાભાઈ (શણગાલ - અરાવલી), પંચાલ વસંતભાઈ ડી. (હિંમતનગર), પંચાલ ભાવેશકુમાર બાબુલાલ (હિંમતનગર), પંચાલ ચેતનભાઈ કે. (વિજયનગર), પંચાલ લાલુભાઈ યુ. (હિંમતનગર), પંચાલ રમણલાલ શંકરલાલ (હિંમતનગર), પંચાલ જેઠાભાઈ લાલાભાઈ રાજુભાઇ કાંતિભાઈ પંચાલ ( ભાજપ જીલ્લા પ્રમુખ હિંમત નગર) પંચાલ રામાભાઈ સોમાભાઈ (હિંમતનગર), પંચાલ સુહાગભાઈ ભરતભાઈ (સરપંચ શ્રી - ઝાંક), પંચાલ શંકરભાઈ કે. (કુશ્કી - ભિલોડા), પંચાલ તનિકકુમાર શંકરલાલ (કુશ્કી - ભિલોડા), પંચાલ વિજયકુમાર છોટાલાલ (મશાલ - ઈડર), પંચાલ ધીરજભાઈ કેશવલાલ (અમદાવાદ), પંચાલ ભરતભાઈ રણછોડભાઈ (હિંમતનગર), પંચાલ રાજેશભાઈ દિનેશભાઈ (હિંમતનગર), પંચાલ અભિષેકભાઈ રમણલાલ (હિંમતનગર) વગેરે હાજર રહ્યા હતા.
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ
સમાચાર YOUTUBE પર જોવા માટે
Tags
SABARKANTHA





