મજેવડી તથા મહાસતી લોયણમાતા આટકોટ દેવસ્થાન ખાતે હજારો ભકતજનો ઉમટ્યા

 અષાઢ સુદ બીજનો દિવસ એટલે લુહાર સુથાર સમાજ માટે મહત્વ નો દિવસ હોય છે. આ દિવસે લુહાર સુથાર કુળના પુજનીય સંત શ્રી દેવતણખી દાદા ની જગ્યા ઉપર સમાજ ના લોકો એકત્રિત થાય છે અને દાદા ની પૂજા અર્ચના કરે છે. 

આ વર્ષે પણ તારીખ ૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવાર અષાઢીબીજના સપરમા દિવસે સંત શ્રી દેવતણખી દાદા અને લિરલબાઇ જન્મ સ્થાન બોખીરા પોરબંદર ખાતે સંત શ્રી દેવતણખી દાદા અને લિરલબાઇની જગ્યા મજેવડી તથા મહાસતી લોયણમાતા આટકોટ દેવસ્થાન ખાતે હજારો ભકતજનો ઉમટ્યા હતા. અને દાદા ની પૂજા અર્ચના કરી હતી. આ  બે દિવસના ઉત્સવમાં  સંસ્થાના ટ્રસ્ટ મંડળોએ દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બે દિવસ ના પોગ્રામ માં  ભજન નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આવેલા સર્વે ભક્તજનો માટે રહેવાની તથા ભોજન ની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


=============

SV NEWS

(SHREE VISHWAKARMA NEWS)


👉 તમે અમને મોકલાવી શકો છો...!!


☸ 12 વર્ષ થી નાના બાળકો ના જન્મ દિવસ ની શુભેચ્છાઓ

☸ શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થાઓ ની જાહેરાત

☸ તમે જાતે બનાવેલા કાર્ટૂન

☸ તમારી જાતે બનાવેલી કવિતા

☸ તમારા પોતાના ના લખેલા લેખો


   તમે પણ તમારી આસપાસ શ્રી વિશ્વકર્મા સમાજ ના થતા કાર્યક્રમો, તથા અન્ય શ્રી વિશ્વકર્મા સમાજ ની માહિતી અમને મોકલાવી શકો છો, જે અમે ન્યુઝ માં આપીશું આપના નામ સાથે


👉 તમારા વ્યવસાય ની જાહેરાત નજીવા દરે આપવા આજેજ અમારો સંપર્ક કરો


📞 Whatsapp : +91 91046 33987

📭 Email : shree.v.news@gmail.com

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું