વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના અમદાવાદ ચેપટરની બીજી બીઝનેસ મીટીંગનું આયોજન

 વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના અમદાવાદ ચેપટરની બીજી બીઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે



✅ મીટીંગ સવારે હાઇ ટી અને લન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા લન્ચ સાથે કરીશું


✅ મીટીંગમાં આવવા ઇચ્છતા ઉધોગકારોને રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ : 20/07/2022


DATE    : 22/07/2022, શુક્રવાર

TIME    : 09:00 AM TO 12:30 PM

PLACE : HOTEL SILVER CLOUD, AASHRAM ROAD, OPP. GANDHI AASHRAM, AHMEDABAD



આવો‌ સૌ ભેગા મળી સમાજને પ્રગતિ ના શિખરે લઈ જઈએ. 


" Let's grow together " 


વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે

9898991110, 8460666600, 99099 59996, 8000516262

==============

🖋 તંત્રી શ્રી : ઉમેશ ગજ્જર

સમાજ ની તમામ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો

તમારી આસપાસ શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા થતા કાર્યક્રમો તથા અન્ય કોઈ પોગ્રામ ની માહિતી અમને મોકલો, અમે તમારા નામ સાથે તમામ માહિતી પ્રસિદ્ધ કરીશું.

📞 +91 91046 33987

📭 Shree.v.news@gmail.com

તમારા વ્યવસાય ની જાહેરાત નજીવા દરે આપવા આજેજ અમારો વોટ્સએપ ઉપર સમ્પર્ક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું