(SV NEWS) તાજેતરમાં રાજસ્થાન ના બાડમેર ના વતની અને હાલ પુણે ના રહેવાસી શ્રી બોબી તુલચીરામ સુથાર ઉર્ફે બોબી સુથાર જે યુવા ઇન્ટિરિયર ડિઝાઇનર છે. જે બોબી સુથાર ડિઝાઇન્સ પ્રા. લિ. કંપનીના ડિરેક્ટર છે. બોબી સુથાર ને બોલિવૂડ ના એક્ટર અને રિયલ હીરો સોનુ સૂદ દ્વારા રિટેલ કેટેગરીમાં સમગ્ર ભારતમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચીફ એડિટર : ઉમેશ ગજ્જર

