વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા આજ રોજ મુખ્ય કાર્યવાહક બોર્ડ ટીમ સમિતિ ની રચના કરવામાં આવી
વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા આજ રોજ તારીખ : 15/07/22 ને શુક્રવાર નાં રોજ મુખ્ય કાર્યવાહક બોર્ડ ટીમ સમિતિ ની રચના કરવામાં આવી જેમાં લુહાર સુથાર સમાજના મુખ્ય ગૌણ સમાચાર પત્રોના ચીફ તંત્રીશ્રી ઓને સ્થાન આપવામાં આવેલ
અને આગામી સમયમાં વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત
બોર્ડ ટીમ સમિતિ બાદ થોડાં દિવસોમાં કોર કમિટી સમિતિ રચવામાં આવશે, જેમાં કુલ પાંચ થી સાત લુહાર સુથાર સમાજના પત્રકાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે
સાથે લુહાર સુથાર સમાજના જે પણ પત્રકાર મિત્રો વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત સાથે જોડાવા માંગતા હોય તે પોતાનું id પ્રૂફ રજુ કરી જોડાઈ શકે છે
તથા જે વિશ્વકર્મા સમાજ (લુહાર સુથાર) પત્રકારત્વ લાઈન માં જોડાયેલ હોય તે તમામને વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત આવકારે છે તેથી જે મિત્રો જોડાવા માંગતા હોઈ તે વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત કાર્યાલય : C/O. લોકસામના ન્યૂઝ, F/46 સરદાર શોપિંગ, જિલ્લા પંચાયત ભવન સામે, અમરેલી - 365601 (ગુજરાત). Cell - 09904114371 પર કોલ કરી જોડાઈ શકે છે.
વિશ્વકર્મા સમાજ પત્રકાર સંઘ ગુજરાત બોર્ડ ટીમ સભ્યો નામો
1, શ્રી પ્રવિણભાઈ ગજ્જર - રાજકોટ - વિશ્વકર્મા વિશ્વ મેગેઝિન તંત્રીશ્રી
2, શ્રી રાજેન્દ્રભાઈ મકવાણા (પંચાલ) - અમદાવાદ - શ્રી વિશ્વકર્મા સમાજ ન્યૂઝ તંત્રીશ્રી
3, શ્રી પ્રવિણભાઈ મકવાણા - અમરેલી - લોક સામના ન્યૂઝ તંત્રીશ્રી
4, શ્રી મયુરધ્વજ પિત્રોડા - મોરબી - લુહાર સમાજ સમાચાર તંત્રીશ્રી
5, શ્રી અંકિતભાઈ મકવાણા - અમદાવાદ - DP ન્યૂઝ તંત્રીશ્રી
6, ઉમેશભાઈ ગજ્જર - ભુજ (કચ્છ) - SV ન્યૂઝ તંત્રીશ્રી
7, શ્રી શૈલેન્દ્રભાઈ પિત્રોડા - આદિપુર (કચ્છ) - કચ્છ લુહાર શક્તિ સમાચાર તંત્રીશ્રી
8, શ્રી પિયુષભાઈ કે. લુહાર - મહુવા - એક્સપ્રેસ ન્યૂઝ તંત્રીશ્રી
