પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન

 
   વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓ માટે હોલીડે સ્કુલના સહયોગથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન મેળવવા તે બદલ પંચાલ યુવા સંગઠન દ્વારા ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા.

    ભવિષ્યમાં પણ વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પ્રગતિના પંથે આગળ લઇ જવા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ સતત પ્રયત્નશીલ રહેશે.

     પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ ચાલતા વિનામુલ્યે જવાહર નવોદયના ઓનલાઇન તાલીમ વર્ગોને સફળ બનાવવા વિનોદભાઇ પંચાલ, અશ્ચીનભાઇ પંચાલ, અજયભાઇ પંચાલ, જીમીતભાઇ પંચાલ, સંજયભાઇ પંચાલ, દરેક જીલ્લા અને તાલુકાની ટીમો અને પંચાલ યુવા સંગઠનના દરેક કાર્યકર્તા જેમણે આ તાલીમવર્ગોને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે એ તમામ કાર્યકર્તાઓને શુભકામનાઓ આપવામાં આવી હતી.

પંચાલ યુવા સંગઠન

ગુજરાત પ્રદેશ 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું