શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ દ્વારા માધાપર ના હર્ષ જજ્ઞેશ ભાઈ સુથાર નું સન્માન કરવામાં આવ્યું હતું. તથા તેમને તથા તેમના પરિવાર ને અભિનંદન આપવામાં આવ્યા હતા.
માહિતી અમારા સહયોગી શ્રી વિનુભાઈ સુથાર (શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ - પ્રમુખશ્રી) દ્વારા