શ્રી વિશ્વકર્મા રાઇટર ગ્રુપ સમાજ માં લેખન માટે અવાર નવાર સારા કાર્યક્રમો કરતા રહે છે.
શ્રી વિશ્વકર્મા રાઇટર ગ્રુપ દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રક્ષાબંધન ઉપર નાની વાર્તા ઓ લખવામાં આવી.
આ વાર્તા લેખન માં સમાજ ના લોકો એ હોંશે હોંશે ભાગ લીધો હતો.
આ લેખન સ્પર્ધા માં સમાજ ના પાંચ વિજેતા ઓ થયા હતા.
જેમાં પ્રથમ નંબર ઉપર દીપ્તિ બેન અખિયાણીયા, બીજા નંબર ઉપર મીરા બેન ખારેચા, ત્રીજા સ્થાન ઉપર જ્યોતિ બેન ગજ્જર, ચોથા નંબર ઉપર ભાવિન કથરેચા તથા ચિરાગ સંચાણીયા જ્યારે પાંચમા સ્થાન ઉપર તૃપ્તિ બેન ગજ્જર, રહ્યા હતા.
આ તમામ નિર્ણય યો વિશ્વકર્મા રાઇટર ગ્રુપ ની કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. અને સારા લેખન માટે અભિનંદન પણ આપવામાં આવ્યા હતા.
સમાજ માં વધુ જોવાથી અને સમાજ ની લોકપ્રિય ચેનલ "SV NEWS" (શ્રી વિશ્વકર્મા ન્યુઝ) ઉપર નજીવા દરે તમારા વ્યવસાય / ધંધા ની જાહેરાત આપી શકો છો



