શ્રી વિશ્વકર્મા સમાજ ને મદદરૂપ થવા ના ઉદેશય સાથે શરૂ થવા જઈ રહ્યું છે "શ્રી વિશ્વકર્મા હેલ્પ લાઈન ગ્રુપ"

 વિશ્વકર્મા સમાજ માટે શ્રી વિશ્વકર્મા હેલ્પ લાઈન ગ્રુપ શરૂ થવા જઇ રહ્યું છે

     શ્રી વિશ્વકર્મા હેલ્પલાઈન દ્વારા સમાજ ને સંગઠીત અને એક બીજા ને સાથ સહકાર મળી રહે એ ઉદેશય સાથે એક ગ્રુપ તૈયાર થવા જઈ રહ્યું છે.

     આ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સૌ મિત્રો જોડાઈએ સમાજ ને શૈક્ષણિક અને આર્થિક કારણોસર પડતી અડચણો માં મદદરૂપ થઈએ

   સમાજ ના દરેક સભ્યો ને માહિતગાર કરવામાં આવ્યા છે કે આપડે આ ગ્રુપની શરૂઆત ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ શરૂ કરવાની હોઈ તો જે પણ સભ્યો તેમના સગા સંબંધી મિત્રવર્ગ ને ગ્રુપ સાથે જોડાવા માંગતા હોય સેવાના ભાગીદાર થવા માંગતા હોય તો આપેલ નંબર ને સંપર્ક કરી તમામ પ્રકાર ની માહિતી મેળવી અને સભ્ય બની શકો છો આપડે ૧૭ સપ્ટેમ્બર પહેલા ૧૦૦ સભ્યો પૂર્ણ કરવાના છે તો દરેક સભ્યો સાથ સહકાર આપશોજી. આ ગ્રુપ દ્વારા સભ્ય બનવા માટે કોઈપણ પ્રકાર ના નાણાં લેવામાં આવતા નથી.

    આ ગ્રુપ ફક્ત વિશ્વકર્મા સમાજ માટેજ બનાવવા માં આવ્યું છે અન્ય કોઈ સમાજ ને લાભ મળશે નહી 

    સમાજના જે પરિવાર ને આર્થિક મદદ ની જરૂર હોઈ ત્યારે જ દરેક સભ્યો આ સેવાકાર્ય ની રકમ ફરજિયાત આપવાની રહેશે અન્યથા આપવાની રહેશે નહી ગ્રુપ કોઈપણ પ્રકારના નાણાં ભેગા કરશે નહી

અમુક પ્રકારના નિયમો

👉 કેવી રીતે સહાય કરવી.

👉 કેટલી સહાય મળશે.

👉 કોને સહાય મળશે.

👉 શું શું આધાર પુરાવા આપવાના રહેશે.

    વગેરે વગેરે માહિતી ગ્રુપ શરૂ કર્યા પેહેલા નક્કી કરવામાં આવશે

આ ગ્રુપ સાથે જોડાવવા માટે તથા વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો

મોબાઇલ નંબર

6355975485





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું