શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન / મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

 રાજકોટ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

   શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ 12 મો રક્તદાન શિબિર રાખવામાં આવ્યો હતો.
   આ કાર્યક્રમ માં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા પણ હાજર રહ્યા હતા. અને દીપ પ્રાગટય કરી આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
   આ રક્તદાન કેમ્પ માં ટોટલ 275 રક્તદાતા ઓ એ રક્તદાન કેમ્પ માં રક્તદાન કર્યું હતું.
   આ કાર્યક્રમ ના સાથ અને સહકાર માટે ગુર્જર સુતાર જ્ઞાતિ ના હોદેદારો એ જ્ઞાતિજનો નો આભાર માન્યો હતો.
    આ રક્તદાન કેમ્પ માટે જ્ઞાતિ ના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અને તેમની ટીમ નું સરાહનીય કાર્ય કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું