રક્ષાબંધન નિમિતે પંચાલ યુવા સંગઠનની અમદાવાદ શહેરના મહીલા મોર્ચા દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન

 રક્ષાબંધન ના તહેવાર નિમિતે પંચાલ યુવા સંગઠનની અમદાવાદ શહેરની મહીલા મોર્ચાની બહેનો દ્વારા. પોલીસ જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

કોરોના મહામારી તેમજ કોઇપણ આપદા સમયે હંમેશા ખડે પગે રહી. આપણી સેવા અને સલામતી કરતા પોલીસ જવાનોનો આભાર માનવાના ઉદેશ સાથે. મહીલા મોર્ચા દ્વારા નિકોલ, ધોડાસર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેવા વિવિધ પોલીસ સ્ટેશનમાં જઇ. પોલીસ સ્ટેશનના પી આઈ તેમજ પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી.
    જેમાં પંચાલ યુવા સંગઠનના મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જાગ્રુતિબેન પંચાલ, (મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી, જીનલબેન પંચાલ,  (ધોડાસર પ્રમુખ સુનીતાબેન પંચાલ, (નરોડા પ્રમુખ, મોક્ષાબેન પંચાલ, મનીષાબેન પંચાલ તેમજ મહીલા મોર્ચાની બહેનો હાજર રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું